Download


મિત્રો, આ બ્લોગ પર મેં જે કંઇ રચના મૂકેલી છે તેનો હેતુ આપ સહુની સાથે ગુજરાતી સાહિત્ય વિશ્વને વહેંચવાનો છે. આથી આ બ્લોગની દરેક કવિતાના શબ્દો તમે છૂટથી કોપી કરી શકો છે, જેટલીવાર ઇચ્છો તેટલી વાર બીનવાણિજ્યિક ઉપયોગ કરી શકો છે. અને વાત રહી ગીતો ડાઇનલોડ કરવાની તો

મારે ફક્ત એટલુ જ જણાવવાનુ કે આ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. મનગમતા ગીતો ખરીદીને સાંભળિયે તેમા જ મજા છે. હા આપની સુવિધા માટે આ ગીતોનુ પ્રાપ્તીસ્થાન જરૂર જણાવીશ. આ માટે મને સંપર્ક કરવો.

હા, કેટલાક ગીતો એવા છે કે જેના કોપીરાઇટ ધરાવનાર વ્યક્તિઓ આ ગીતને ડાઉનલોડ કરવા સામે વાંધો ઉઠાવતા નથી. આથી આપને આ ગીત ડાઉનલોડ કરવાની લીંક આપું છું.

૧. જય સદગુરૂ સ્વામી - મુક્તાનંદ સ્વામી (સ્વામિનારાયણ આરતી)
૨. ખેલકુદ મહાકુંભ થીમ ગીત
૩. શિક્ષાપત્રી - સહજાનંદ સ્વામી
૪. પ્રગટ ભયે નરનારાયણ સ્વામી - બ્રહ્માનંદ સ્વામી
૫. જમો થાળ જીવન - ભૂમાનંદ સ્વામી

Read more...
Copyright 2009-2011 © With Respective Creators, Ahmedabad, Gujarat, India. All Right Reserved.

No song uploaded on this blog can be downloaded by using any techniques. If any one downloads song without permission, blog will not be responsible for copyright infringement.

Back to TOP